GSTV
Gujarat Government Advertisement

ગુજરાત બંદરે શંકાસ્પદ જહાજ પકડાયું, ક્રૂ પાસેથી મળી આવ્યા સેટેલાઇટ ફોન

Last Updated on July 13, 2017 by

ગુજરાતના બંદરે એક શંકાસ્પદ જહાજ પકડાયું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ શંકાસ્પદ જહાજ પકડવામાં આવ્યું છે. જહાજ પકડાયા બાદ ઇન્ડિયન કોસ્ટગાર્ડે જહાજ પર રહેલા ક્રૂની પૂછપરછ હાથ ધરી છે.

ગુજરાતના બંદરે માત્ર 20 દિવસના સમયગાળા બાદ બીજુ શંકાસ્પદ જહાજ પકડાયું છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ જહાજ ગુજરાતના બંદરે ઝડપાયું છે. કોસ્ટગાર્ડ દ્વારા પકડાયેલા શંકાસ્પદ જહાજ પર ક્રૂની તપાસ કરવામાં આવી હતી. જેમાં જહાજ પર રહેલા ક્રૂ પાસેથી સેટેલાઇટ ફોન મળી આવ્યા છે.

ગુજરાત બંદરે મળી આવેલા જહાજના ક્રૂની ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt

શહેરીજનો ચેતી જજો / અમદાવાદીઓ આડેધડ પાર્કિગ ના કરતા નહીં તો…, ટ્રાફિક પોલીસે વસૂલ્યો 8 કરોડથી વધુનો દંડ

Dhruv Brahmbhatt

ગુજરાત કોંગ્રેસના આકારા પ્રહાર: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ, ભાજપ તમામ મોરચે રહી છે નિષ્ફળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!