GSTV
Home » News » ગુજરાતની મહિલા સિંગર દ્વારા ખાનગી ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો

ગુજરાતની મહિલા સિંગર દ્વારા ખાનગી ફાયરિંગ કરતા વિવાદ સર્જાયો

ગુજરાતની એક મહિલા સિંગર રાજલ બારોટ વિવાદમાં સપડાઈ છે. આ મહિલા સિંગરે ખાનગી ફાયરિંગ કર્યા હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદના વસ્ત્રાલ ખાતેના એક કાર્યક્રમમાં તેણે 6 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે.  સિંગર દ્વારા આ કાર્યક્રમમાં ફાયરિંગ કર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ ફાયરિંગનો વીડિયો ફેસબૂક પર મુકાતા વિવાદ થયો છે.

Related posts

ફાનાટિકા ખાતે યુરોપિયન વેગન ફૂડ ફેસ્ટિવલ યોજાયો

pratik shah

પત્નીની હત્યા કરી લાશના 300 ટૂકડા કર્યા, ટિફિનમાં પેક કરી શિરડી લઈ જવાની ઈચ્છા હતી

Mayur

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે

Arohi
Do NOT follow this link or you will be banned from the site!