GSTV
Home » News » ગામના લોકોએ જાતે તળાવ બનાવતા, સુઝલામ સુફલામ યોજનાની ફરીવાર ખુલી પોલ

ગામના લોકોએ જાતે તળાવ બનાવતા, સુઝલામ સુફલામ યોજનાની ફરીવાર ખુલી પોલ

સરકાર ભલે સુઝલામ સુફલામ યોજના સફળ થઈ હોવાનો દાવો કરે પરંતુ સરકારની સફળતાને ઊના તાલુકાના પડાપાદર ગામના લોકોએ ઉધઈ લગાવી છે. ઊનાના પડાપાદર ગામના ખેડૂતો 25 વીઘા જમીનમાં સાત ફૂચ ઊંડુ તળાવ બનાવ્યુ છે. તળાવમાં રાવલ નદી અને ડેમનું પાણી નાની કેનાલ મારફતે ભરવામાં આવ્યુ છે.

તળાવના કારણે નીચાણ વાળા વિસ્તારના ચાર ગામમાં આવેલા કૂવાઓમાં પાણીના સ્તર  ઊપર આવ્યા છે.  જગતના તાત સાથે  મા-બાપ ગણાતી સરકાર વહારે ન આવતા ખેડૂતોએ તળાવ બનાવવાનો વિચાર કર્યો અને 25 વીઘામાં તળાવનું નિર્માણ કર્યુ છે.

આ તળવાનું પાણી પડાપાદર, કાંધી, અંબાડા અને ભાચા ગામના ખેડૂતોને મળે છે. ગામના લોકોના અભિયાનથી સ્થાનિક અધિકારીઓ પણ શરમમાં મુકાયા હતા અને મદદે આવ્યા હતા.

Related posts

ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક, ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી

Nilesh Jethva

Food Court: મેક્સીકન ડીશ ખાવાના શોખીન છો, તો આજે જ ઘરે બનાવો ‘મેક્સીકન કેસેડિલાજ’

Ankita Trada

ટ્રમ્પની અમદાવાદ મુલાકતને લઈને વડોદરા વાસીઓ મેદાને, ‘વેલકમ ટ્રમ્પ’ના પ્લેકાર્ડ સાથે દેખાવો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!