GSTV
Gujarat Government Advertisement

ગાંધીનગર: ચીલોડાના ધણપ ગામે જૂથ અથડામણ, 5 ઘાયલ

Last Updated on February 23, 2018 by

ગાંધીનગર નજીકના ચીલોકાના ધણપ ગામે ચૂંટણી પરિણામો બાદ તંગ પરિસ્થિતી સર્જાઇ. સેક્ટર-15ની કોલેજમાં મતગણતરી દરમ્યાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી.

જોકે, મતગણતરી કેન્દ્ર પર તો પોલીસે મામલો સંભાળી લીધો. પરંતુ ત્યારબાદ નીકળેલા કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન કેટલાક શખ્સોએ પથ્થરમારો કરતા બંને જૂથો વચ્ચે ફરી મારામારી શરૂ થઇ હતી. જેની જાણ થતાં ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પરિસ્થિતીને વણસતી દેખાતા પોલીસે તાત્કાલીક હળવો લાઠીચાર્જ કરીને ટોળાને દૂર કર્યા હતા. અને પરિસ્થિતને કાબૂ કરી હતી. આ જૂથ અથડામણ અને મારામારીમાં કુલ 5 લોકોને ઇજા પહોંચી છે. પોલીસ દ્વારા ટોળા વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

તતડાવી નાખ્યા/ મોદીના આકરા તેવર જોતાં બહુ જલદી કેટલાક મંત્રીઓની છુટ્ટી થશે કે ખાતા બદલાઈ જશે

Pritesh Mehta

પ્રથમ ગ્રાસે મક્ષિકા / ગુજરાત સરકારની આબરૂના ધજાગરા : ખેડૂતોને ખાતરના નામે આપવામાં આવ્યા ધૂળઢેફાં, થયો હોબાળો

Dhruv Brahmbhatt

સાપુતારા ફરવા જતા પહેલાં આ જાણી લો નહીં તો…., ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!