GSTV
Home » News » ગણેશ મહોત્સવથી મહિલાઓને મળી રોજગારી

ગણેશ મહોત્સવથી મહિલાઓને મળી રોજગારી

ગણેશ મહોત્સવે રોજગારીની તકો વધારી છે. માટીના ગણેશની મૂર્તિ બનાવવીને મહિલાઓ રોજગારી મેળવી રહી છે.

આવતી કાલથી શરૂ થતાં ગણેશ મહોત્સવ પહેલા માટીના ગણેશની માંગ વધી છે. આણંદના વિદ્યાનગર ખાતે મહિલાઓ દ્વારા માટીના ગણેશની મૂર્તિ બનાવવામાં આવી છે.

મનીષાબહેન નામની આ મહિલા માટીની મૂર્તિ બનાવી અન્ય મહિલાઓને રોજગારી પુરી પાડવાનું કામ કરે છે. માટીની મૂર્તિ બનાવવાની શરુઆત જાન્યુઆરી મહિનાથી કરવામાં આવે છે.

આજ દીન સુધી આ મહિલાઓએ 300થી વધારે માટીના ગણેશ બનાવ્યાં છે. ત્યારે ગણેશજીની આકર્ષક મૂર્તિઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Related posts

ગુજરાતમાં મોદી લહેર, આ બેઠકો પર ભાજપ આગળ

Bansari

ગુજરાત : શરૂઆતના ટ્રેન્ડમાં આ બેઠકો પર કોંગ્રેસ કરતાં ભાજપ આગળ, ગાંધીનગરમાં અમિત શાહ આગળ

Bansari

ગુજરાતમાં અભેદ સુરક્ષા વચ્ચે થશે મતગણતરી, જાણો અત્યાર સુધી કેવી છે સ્થિતિ ?

Arohi
Do NOT follow this link or you will be banned from the site!