GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

ખોડાથી હોય પરેશાન તો આ ઘરગથ્થુ ઉપાય આવશે કામ, ટ્રાય કરી જુઓ

લીમડોને જૂના સમયથી જ ઉપયોગ થઈ રહ્યું છે કારણ કે એમાં ઘણા એવા ગુણ છે જે અમે ઘણા રીતની સમસ્યાઓથી બચાવે છે પણ શું તમને ખબર છે કે લીમડાના પાન અમારા વાળ માટે કેટલા ફાયદાકારી છે આ વાળના ડેંડ્રફ(ખોડો) ને દૂર કરવાથી લઈને ખરતા વાળની રોકથામ જેવા ઘણા કામ માટે લાભકારી છે. આવો જાણી વાળથી ખોડા દૂર કરવા માટે લીમડાથી બનાવેલા હેયર પેક બનાવવાની વિધિ

પેક બનાવા માટેની વિધિ

* સૌથી પહેલા મગની દાળ અને મેથીના દાણાને રાત ભર માટે પાણીમાં પલાળી રાખી દો. પછી બીજા દિવસે એમનો પેસ્ટ તૈયાર કરી લો.

* પછી આ પેસ્ટને લીમડાના પાંદળીઓ અને ગુડહલના પાનના પેસ્ટમાં મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો.

* આ પેસ્ટને વાળના મૂળ પર લગાવીને 20 મિનિટ સુધી સૂકવા દો. એ પછી માથાને પાણીથી ધોઈ લો.

હેયર પેક લગાડવાથી પરિણામ

આ લીમડાનો હેયર પેક વાળ માટે ખૂબ ફાયદાકારી હોય છે. એને લગાડવાથી વાળની ગ્રોથ સારી હોય છે અને ડેંડ્રફની સમસ્યા દૂર્ તમે આ અઠવાડિયામાં બે વાર પ્રયોગ કરી શકો છો.

Related posts

અમદાવાદ ભાજપના કદાવર નેતાનો પરિવાર બન્યો કોરોના સંક્રમિત, પત્ની અને પુત્રનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ

Ankita Trada

ડિસેમ્બરના અંત સુધી Coronaથી દેશની અડધી વસતી હશે સંક્રમિત, સરકારે આ ભૂલ કરી તો કમ્યુનિટી સ્તરે ચેપ ફેલાશે

Mansi Patel

ચીનની બેવડી નીતિઃ સરહદ પર હિલચાલ વધારી, બંને દેશોની સેના સામેસામે ગોઠવાઈ ગઈ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!