GSTV

ક્રિકેટર હરમનપ્રીત, પુજારા સહિત 17 ખેલાડીઓને મળશે અર્જુન એવોર્ડ

Last Updated on August 3, 2017 by

ભારતના હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદારસિંહ અને પેરાલિમ્પિક જ્વેલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝરીયા સહિત 17 ખેલાડીઓને એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સરદારસિંહ અને પેરાલિમ્પિક જવલિન થ્રોઅર દેવેન્દ્ર ઝાઝારીયાને રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.

ઝાઝારીયાને 2016ના રિયો પેરાલિમ્પિકમાં જવલિન થ્રોઅરમાં સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારા અને હરમનપ્રીત કૌરને અર્જૂન એવોર્ડથી સમ્માનિત કરાશે.

જ્યારે પેરાલિમ્પિક મેડાલીસ્ટ મારિયાપ્પન થંગાવેલુ, દીપા મલિક અને વરુણ ભાટી તથા ગોલ્ફર એસએસપી ચોરસિયાને પણ અર્જૂન એવોર્ડ આપવામાં આવશે. આમ કુલ 17 રમતવીરોને આ વર્ષે અર્જૂન એવોર્ડથી સમ્માનિત કરાશે.

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!