GSTV
Home » News » કોડીનાર પંથકમાં સિમેન્ટ ફેક્ટરીના કેમિકલથી બગડ્યા પાણીના તળ

કોડીનાર પંથકમાં સિમેન્ટ ફેક્ટરીના કેમિકલથી બગડ્યા પાણીના તળ

ગીર સોમનાથના કોડીનાર પંથકમાં અંબુજા સિમેન્ટ કંપનીથી આસપાસના લોકો પરેશાન થયા છે. કોડીનારના વડનગર ગામ પાસે અંબુજા સિમેન્ટ ફેક્ટરી છે. અને તેથી આસપાસના વાડી વિસ્તારના લોકો અને ખેડૂતોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

કુવામાં પાણીનો કલર ધીમે ધીમે બદલાઈ રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે, સિમેન્ટ કંપનીના કેમિકલ યાર્ડમાં ભરેલી કેમિકલ જમીનમાં ઉતરી રહ્યુ છે. અને તેથી કુવામાં આવતુ પાણી પણ પીવાલાયક રહ્યુ નથી. આ પાણીનો નહાવામાં ઉપયોગ કરવામાં આવે તો શરીરમાં ખંજવાળ આવી છે. સિમેન્ટના ડસ્ટના કારણે ખેતરોને પણ નુકશાન થઈ રહ્યું છે.

Related posts

હોસ્ટેલમાં ફરજ બજાવતા રેક્ટર પર ઘાતકી હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત્, આ જિલ્લાઓમાં અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત

Bansari

ફક્ત 25 રન અને ટી-20 ઈન્ટરનેશનલમાં ધોનીનો રેકોર્ડ તોડશે વિરાટ કોહલી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!