GSTV
Home » News » કોડીનારના દેદાનીમાં દીપડાઓ ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ

કોડીનારના દેદાનીમાં દીપડાઓ ઘુસી આવતા લોકોમાં ભયનો માહોલ

ગીરના જંગલના વન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હડતાળ પર હતા. વન્ય પ્રાણીઓ ગ્રામ્ય પંથકની વાડીમાં ઘૂસતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોડીનાર તાલુકાના દેદાની દેવલી ગામની વાડીમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાએ ધામા નાખ્યા છે. જે નેશનલ હાઇવેની એકદમ નજીક આવેલી વાડીમાં એક બે નહીં પણ ચાર-ચાર દીપડાઓ ધોળા દિવસે મગફળીના ખેતરમાં આંટાફેરા કરતા ખેડૂતોમાં ભારે દહશત ફેલાઈ છે.

દેદાની દેવલી ગામના ખેડૂત વજુભાઇની વાડીમાં શેરડીના વાડમાં એક નર દીપડો એક માદા દીપડો અને બે બચ્ચા મળી ચાર-ચાર ખુંખાર દીપડાઓ વસવાટ કરી રહ્યા છે. દીપડાઓ નાના પશુઓનું મારણ પણ કરતા હોવાનું પણ ખેડૂત જણાવી રહ્યા છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

અમદાવાદ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી આટલા રાજ્યોની ઝાંખી જોવા મળશે

Nilesh Jethva

ટ્રમ્પના કાર્યક્રમ માટે 2000 ઉદ્યોગપતિઓનું રજિસ્ટ્રેશન, 600ને મળી મંજૂરી

Nilesh Jethva

જો ભાજપનો આ ખેલ પાર પડ્યો તો કોંગ્રેસ વધુ એક તાલુકા પંચાયત ગુમાવી શકે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!