GSTV

કોઈપણ પરિણામ ત્યાં સુધી ન મળે જ્યાં સુધી એક ટીમ સમર્પણના ભાવથી કામ ન કરે : નરેન્દ્ર મોદી

Last Updated on May 25, 2019 by Arohi

લોકસભા ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી ફરી એક વખત દિલ્હીની ગાદી સંભાળવા જઇ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી અને તેમણે પોતાના પ્રધાનમંત્રી પદ પરનું રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતી સાથે મુલાકાત કર્યા બાદ પીએમઓના કર્મચારીઓ સાથે મુલાકાત કરી.

જે દરમ્યાન પીએમ મોદીએ જણાવ્યું હતું કે, કોઈપણ પરિણામ ત્યાં સુધી ન મળે જ્યાં સુધી એક ટીમ સમર્પણના ભાવથી કામ ન કરે. પીએમઓ તમામ કર્મચારીઓએ એક સમર્પણ ભાવથી કામ કર્યુ જેના કારણે આજે ફરીવાર તમારી સાથે કામ કરવાની મને તક મળી છે.  મહત્વપૂર્ણ છે કે, પીએમઓના કર્મચારીઓ સાથેની વાતચીત દરમ્યાન પીએમ મોદીએ પોતાની ઓફિસના તમામ કર્મચારીઓના ભરપુર વખાણ પણ કર્યા હતા.

READ ALSO

Related posts

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta

ના હોય! માતાના ગર્ભમાંથી નીકળતા જ પ્રેગ્નેટ થઈ ગઈ 1 દિવસની બાળકી, પુત્રીના પેટમાં ઉછરી રહ્યું હતું બાળકઃ ગર્ભમાં હૃદય અને હાડકાં બની ગયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!