GSTV

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં દલાલોના 10 ટકા કરનો વેપારીઓ દ્વારા વિરોધ

કેશોદ માર્કેટિંગ યાર્ડમાં શાકભાજી પર દલાલો દ્વારા 10 ટકા કર લાદવાના નિર્ણયનો વેપારીઓએ વિરોધ કર્યો છે. માર્કેટિંગ યાર્ડમાં દલાલો દ્વારા શાકભાજી લાવવામાં આવે છે.

દલાલોની મનમાની વચ્ચે વેપારીઓએ શાકભાજીની હરાજી અટકાવી વિરોધ કર્યો હતો. વેપારી અને ખેડૂતોનું કહેવું છે કે દલાલોની ઉઘાડી લૂંટના કારણે શાકભાજીના ભાવમાં વધારો થશે.

દલાલો દ્વારા ટેક્સ વસુલવાનું બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Related posts

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કથાકાર રમેશભાઇ ઓઝા સાથે પણ ડેશબોર્ડના માધ્યમથી વાતચીત કરી

pratik shah

કોરોનાનો કહેર: રાજ્યના પુરવઠા વિભાગે લીધા મહત્વનાં નિર્ણયો

pratik shah

વિદેશ રહેતા ત્રણ દિકરાની વિકટ પરિસ્થિતિ, માતાનાં અંતિમ સંસ્કાર માટે લૉકડાઉનના કારણે આવી નથી શકતા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!