કેન્સર જેવી બિમારીને જડમૂળથી દૂર કરે છે આ એક વસ્તુ, ટ્રાય કરી જુઓ

ઘઉંના જ્વારા લોહીની કમી,હાઈ બીપી, શરદી, અસ્થમા, સાઈનસ, અલ્સર, કેન્સર, આંતરડામાં સોજા, દાંતની તકલીફ, ચાસ઼ીના રોગો, કિ઼ની,થાઈરોઈડ અને પાચનને લગતી તકલીફોમાં લાભદાયી છે. એનો જ્યૂસમાં રહેલા ક્લોરોફિલ શરીર માટે બહુ ફાયદાકારક છે. તેને પીવાથી શરીરમાંથી ઝેરી તત્વો નીકળી જાય છે અને પાચનક્રિયા સુધરે છે.

આ રીતે ઉગાડો

માટીના કુંડામાં ખાતરવાળી માટી નાંખો. કુંડુ માટીનું જ હોવું જોઈએ એ ધ્યાનમાં રાખો. તેમાં ઘંઉ વાવો. પાણી નાંખીને છાયડામાં રાખો. તડકો સીધો અને વધારે વખત એની પર ના પડવો જોઈએ એનું ઘ્યાન રાખો. તેને રોજે પાણી પાઓ. 8-10 દિવસમાં જવારા ઉગી નીકળશે.

આમ બનાવો જ્યૂસ

જવારા કાપીને ધોઈ નાંખો. તેમાં પાણી ઉમેરીને મિક્સીમાં બ્લેન્ડ કરી લો. તેમાં મધ અને આદુ પણ નાંખી શકા, હવે તેને ગાળીને પીવો. આ રસ હંમેશા તાજો જ પીવો જોઈએ કારણ કે ત્રણ કલાક પછી તેના પોષકતત્વો નાશ પામે છે.

આમ તો જ્યૂસ ગમે ત્યારે પી શકાય પણ ખાલી પેટ પીવાથી તેના લાભ વધારે મળે છે. જ્યૂસ પીવાના અડધો કલાક પહેલા અને પીધાં પછીના અડધો કલાક સુધી કશું ખાવું-પીવું ના જોઈએ. આ રસમાં લીંબુ કે મીઠું ના નાખશો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter