GSTV
Home » News » કેન્દ્રીય નાણાં પ્રધાન બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે આર્થિક સર્વેક્ષણ કરશે રજૂ

કેન્દ્રીય નાણાં પ્રધાન બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે આર્થિક સર્વેક્ષણ કરશે રજૂ

બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. ગત્ત વર્ષની સરખામણીમાં આ વખતે ખેતી અને ગ્રામીણ અર્થવ્યવસ્થા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી શકે છે.

નાણાં મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર 2019ની લોકસભાની ચૂંઠણીને ધ્યાનમાં રાખી ખેતી અને ગ્રામિણ વિસ્તારની સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરી રહી છે. છેલ્લા બે વર્ષથી ખેતી ક્ષેત્રે અનેક પડકારનો સામનો કરી રહેલી મોદી સરકાર બજેટમાં ખેતી અને ગ્રામીણ વિસ્તારને વધારે મહત્વ આપવા ઈચ્છે છે.

મહત્વનું છે કે સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. જે 9 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બજેટ સત્રનો બીજો તબક્કો પાંચ માર્ચથી 9 એપ્રિલ સુધી ચાલવાનો છે.

Related posts

ઈજાગ્રસ્ત ખેલાડીને લઈને IPL 2020માં આવ્યો નવો નિયમ

pratik shah

ઓમ બિરલાએ યુરોપિયન સંસદના અધ્યક્ષને ભારતે બનાવેલા કાયદાને સન્માન આપવાની કરી ટકોર

Nilesh Jethva

જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર આદિવાસી પંથકના વિદ્યાર્થીઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!