GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

કેજરીવાલ કરણી સેના સામે ખફા : ગુરૂગ્રામની ઘટના દેશ માટે ડૂબી મરવા જેવી…

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ફિલ્મ પદ્માવત મામલે વિરોધ કરી રહેલા કરણી સેનાન કાર્યકરોનો વિરોધ કર્યો છે. અરવિંદ કેજરીવાલે ગુરૂગ્રામમાં સ્કૂલની બસ પર પથ્થરમારો કરનાર કરણી સેનાના કાર્યકરોની આકરા શબ્દોમાં નિંદા કરી. તેમણે જણાવ્યુ કે જે સજા ભગવાન રામે રાવણને આપી હતી. એ સજા કરણી સેનાના ગુંડાઓને મળવી જોઈએ.

દેશમાં ધર્મ અને જાતિના નામે લડાઈ શરૂ કરવામાં આવી છે. પહેલા મુસ્લિમાનોને માર્યા અને મૌન રહ્યા, દલિતોને માર્યા મૌન રહ્યા, પરંતુ હવે બાળકોને મારવમાં આવી રહ્યા છે. હવે જવાબ આપવો જોઈએ. મૌન બેસી ન રહેવુ જોઈએ. કેજરીવાલે વધુમાં જણાવ્યુ કે ગુરૂગ્રામમાં થયેલા પથ્થરમારા બાદ મને ઉંઘ નથી આવી. ગુરૂગ્રામમાં બનેલી ઘટના દેશ માટે ડૂબી મરવા જેવી ઘટના છે.

Related posts

બર્થ ડે : બોલિંગ જ નહીં, પરંતુ વાહિયાત કોમેન્ટ કરવામાં પણ માહિર છે આ પાક. ક્રિકેટર

Mansi Patel

દ્ર્શ્યમ-મદારી જેવી ફિલ્મોના નિર્દેશક નિશિકાંતની હાલત અત્યંત ગંભીર, હોસ્પિટલમાં કરાયા દાખલ

Arohi

પાવીજેતપુર જુની તાલુકા પંચાયત કચેરીમાં ઘુસ્યા પાણી, દસ્તાવેજી પુરાવા બગડી જવાની ભીતિ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!