GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કારગિલના હીરોએ ચીન અને પાકિસ્તાનના હેંકરોના સાયબર હુમલાને કર્યો નિષ્ફળ

કારગિલના હીરો રહી ચૂકેલા સેનાના અધિકારીઓ હવે સાયબર દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. તાજેતરમાં કારગિલના હીરોએ ચીન અને પાકિસ્તાનના સંભવિત હેંકરોના સાયબર હુમલાને નિષ્ફળ બનાવ્યો.

સેનાના અધિકારીઓને માહિતી મળી હતી કે કેટલાંક હેકરો મહત્વના પાસવર્ડ હૈક કરવાની કોશિશ કરી રહ્યા છે. સેનાના સૂત્રોનું માનીએ તો આ હેકર સિસ્ટમને હેક કરી મહત્વની માહિતી અને પાસવર્ડને મેળવવા માગતા હતા.

માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનો સાયબર હુમલો ચીન અને પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી ચીન અને પાકિસ્તાનના હેંકરો વધારે સક્રિય થયા છે જેઓ સેના અને અધિકારીઓને નિશાન બનાવી રહ્યાં છે.

એક તરફ પાકિસ્તાન અને ચીની સરહદ પર સૈન્ય તણાવ વધ્યો છે તો બીજી તરફ સાયબર હુમલાથી ચીન અને પાકિસ્તાન ભારતને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે.

 

Related posts

મહારાષ્ટ્રમાં કોરોનાનાં સૌથી વિક્રમી 8139 કેસ અને 223 લોકોનાં મોત, એક્ટિવ કેસ 1 લાખ નજીક

Mansi Patel

Lockdownમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા 200 ડાન્સર્સને આ એક્ટરે કરી મદદ, ખાતામાં જમા કરાવ્યા આટલા રૂપિયા

Arohi

સુરતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ, ભારે પવન સાથે વરસ્યો મેહુલ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!