GSTV
Home » News » કરણી સેનાની ધમકીના ૫ગલે પ્રસુન જોશી લિટરેચર ફેસ્ટીવલમાં હાજરી નહીં આપે

કરણી સેનાની ધમકીના ૫ગલે પ્રસુન જોશી લિટરેચર ફેસ્ટીવલમાં હાજરી નહીં આપે

કરણી સેનાની ધમકી બાદ જયપુરમાં આયોજિત લિટરેચર ફેસ્ટિવલમાં સેન્સર બોર્ડના વડા પ્રસુન જોશી હાજરી નહીં આપે. પ્રસુન જોશી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા આવવા હતાં. પરંતુ કરણી સેનાએ આપેલી ધમેકી બાદ તેઓ લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી નહીં આપે. કરણી સેનાએ અગાઉ પ્રસુન જોશીને રાજસ્થાનમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુક્યો હતો. કરણી સેનાના વધી રહેવા વિરોધના કારણે લિટરેચર ફેસ્ટિવલના આયોજક સંજય રોયે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપી જે અંગે માહિતી આપી છે.

Related posts

અફેરનાં શકમાં પત્નિએ ચેક કર્યો પતિનો મોબાઈલ, કોર્ટે ફટકાર્યો દંડ

Path Shah

ભારે વરસાદને પગલે સિંહો અકળાયા, રહેઠાણ શોધવા આવ્યા જંગલની બહાર

Path Shah

સ્વચ્છ અને સુરક્ષિત ઉર્જા માટે તરસી રહેલી દુનિયા, ચંદ્રયાન-2 મિશન આશાનું નવું કિરણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!