GSTV

કઈ રાશિ માટે છે આજનો દિવસ ખાસ, જાણો રાશિફળમાં

મેષ –

આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. બિઝનેસ પાર્ટનરની મદદથી નફો થવાનો છે. આજે કોઈ પણ વાતને સાધરણ રીતે ન લેશો

વૃષભ –

રાશિવાળાની ભગવાનમાં આસ્થા વધશે. ઘરમાં માંગલિક કાર્ય કરાવી શકો છો. આજે નવા દોસ્ત બનશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે

મિથુન –

રાશિના લોકો આજે કોઈની સલાહ વગર મોટો નિર્ણય ન લે. રોજબરોજના ખર્ચાને વ્યર્થ વધવા ન દો. આજે તમને ફરવા જવાનુ મન થશે.

કર્ક


કર્ક રાશિ ના જાતકો આજે પોતાના પોઝિટિવ વિચારના દમ પર આગળ વધશે. ભાગ્યનો સાથ મળશે. પ્રોપર્ટી ખરીદવા માટે સમય શુભ છે. તમને આ શુભ અવસરનો પૂરો ફાયદો ઉઠાવવો જોઈએ.

સિંહ –


સિંહ રાશિના જાતકો તમારુ આરોગ્ય પણ સારુ રહેશે. આજે તમને માનસિક શાંતિ મળશે. ઓવર કૉન્ફિડેંસના કારણે નુકશાન પણ થઈ શકે છે. આજે તમારા નવા મિત્ર પણ બનશે.

કન્યા-

આ રાશિના જાતકો આજે ઓફિસમા ઓછુ અને ઘર પર વધુ સમય વિતાવશે. જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ રહેશે. તમે ખુદને ઉર્જાથી ભરપૂર અનુભવ કરશો.

તુલા-

આ રાશિના જાતકો આજે માન સન્મન વધશે. સમાજમાં તમારો રૂઆબ વધશે. વડીલોનો આદર કરવો પડશે. આજે તમારી કાબેલિયત પર વિશ્વાસ રાખો બધા કામ બનશે.

વૃશ્ચિક-

આ રાશિ વાળા જાતકો આજે નવા કામમાં ઝડપ બતાવે સફળતા જરૂર મળશે. રાજનીતિના ક્ષેત્રમાં પહોંચ વધશે. લોકો વચ્ચે માન સન્માન મળશે. ધન સન્માન યશ કીર્તિમાં વધારો થશે.

ધનુ-

ધનુ રાશિના જાતકો માટે આજે ડેટિંગ માટે સારો દિવસ છે. જૉબમાં તમારા વખાણ થશે. ઘરમાં વીજળીનો કોઈ સામાન ખરાબ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. બાળકો અભ્યાસમાં મન લગાવ્શે. જીવનસાથી સાથે ઝગડો થઈ શકે છે.

મકર-

આ રાશિવાળા પોતાની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજે તમે ગરીબ લોકોની આર્થિક મદદ કરશો. આજે આપ દરેક કામ ખૂબ કુશળતાપૂર્વક કરશો.

કુંભ-

કુંભ રાશિવાળા આજે કોઈ મહત્વપૂર્ણ કામમાં પોતાના શરીરનો પૂરો સાથ આપશે. તમે કોઈ કામને નવી રીત કરવાની કોશિશ કરશો. કેટલાક જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે.

મીન –

રાશિવાળા આજે તમે તનાવ અનુભવી શકો છો. પણ સાંજ સુધી તમે આ માનસિક તનાવથી બહાર આવી શકો છો. આજે તમે વેપાર અને નોકરીમાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.

Read Also

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!