GSTV
Kutch News Trending ગુજરાત

કંડલા-મુંદ્રામાં ટ્રાન્સપોર્ટ ભાડામાં છ ટકાનો વધારો, સહકાર ન આ૫નારનો બહિષ્કાર

kandla port

કચ્છના કંડલા-મુંદ્રા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને ટ્રાન્સપોર્ટ ભાડામાં છ ટકાનો વધારો કર્યો છે. ઈંધણના ભાવમાં અવારનવાર થઈ રહેલા વધારાને લઈને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠકમાં સર્વાનુ મતે ભાડામાં વધારાને મંજૂરી મળી ગઈ છે.

વાહનોના સ્પેરપાર્ટ, ટાયર, વીમા પ્રિમીયમ અને રોડ ટેક્સમાં 20 ટકાનો ભાવ વધારો થયો છે. તેની ટ્રાન્સપોર્ટ સેકટરને અસર પડી રહી છે. અને આથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 6 ટકાનો વધારો કરાયો છે. આ બેઠક દરમિયાન ભાડા વધારામાં સહકાર ન આ૫નાર ગ્રાહક અને ટ્રાન્સપોર્ટના વ્યવસાયી સભ્યનો બહિષ્કાર કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.

Related posts

Income Tax: શું તમે પણ કરી છે આ ભૂલો? તો ઘરે આવશે ઈનકમ ટેક્સની નોટિસ, જાણો લો

Hemal Vegda

Relationship Tips: તમારા માટે તમારો પાર્ટનર યોગ્ય છે કે નહીં, આ 5 પોઇન્ટ્સથી કરો સાચી ઓળખ

Bansari Gohel

Education Loan/ એજ્યુકેશન લોન લેવાવાળા માટે મોટી ખબર, આ કારણે બેંક લોન અપ્રૂવલમાં રાખી રહી છે સાવધાની

Hemal Vegda
GSTV