GSTV
Home » News » એરસેલે દેવાળુ ફૂંકતા બેંકોના પંદર હજાર કરોડ પણ જાણે ડુબ્યા

એરસેલે દેવાળુ ફૂંકતા બેંકોના પંદર હજાર કરોડ પણ જાણે ડુબ્યા

પીએનબી કૌભાંડમાં તો હજુ કોઇ નક્કર કાર્યવાહી નથી થઇ ત્યાં વધુ એક કંપનીને પણ બેંકોને કરોડોનો ચૂનો ચોપડ્યો છે.

ટેલિકોમ કંપની એરસેલે દેવાળુ ફૂક્યુ છે. બેંકોના પંદર હજાર કરોડનુ લેણુ બાકી છે એવામાં એરસેલે નાદારી નોંધાવતા હવે બેંકોના પંદર હજાર કરોડ પણ જાણે ડુબ્યા છે. એરસેલે મુંબઇમાં નેશનલ કંપની લો ટ્રીબ્યુનલમાં ર૮ ફેબ્રુઆરીએ દેવાળીયા જાહેર કરવા અરજી કરી હતી. આ અરજીને એનસીએલટીએ મંજૂર કરી દીધી છે.

એરસેલે દેવાળુ ફૂંકતા બેંકોના પંદર હજાર કરોડ ડૂબતા નજરે પડી રહ્યા છે કેમ કે એરસેલ પાસે એવી કોઇ મોટી સંપત્તિ નથી કે જેનાથી પંદર હજાર કરોડની વસૂલી થાય. એરસેલના માલિક આનંદ કૃષ્ણન મલેશિયન નાગરિક છે.

 

Related posts

મોદી કેબિનેટમાં અમિત શાહ બની શકે છે ગૃહમંત્રી, સુષ્મા, જેટલી અને નડ્ડાની ભુમિકા બદલાઇ શકે છે

Mansi Patel

ભાજપનાં ચાણક્ય આવશે માદરે વતન, મતદારોનો આભાર માનવા કરશે સભાને સંબોધન

Riyaz Parmar

ભાજપની તરફેણમાં આવ્યા પરિણામોથી બોખલાયા આ મહિલા નેતા, તેમણે માર્યો આ ટોણો..

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!