GSTV
Home » News » ‘એક રૂપિયા ક્લિનિક’: રેલ્વેમાં એક રૂપિયામાં ડોક્ટરી તપાસ થશે

‘એક રૂપિયા ક્લિનિક’: રેલ્વેમાં એક રૂપિયામાં ડોક્ટરી તપાસ થશે

વેસ્ટર્ન લાઇનના પ્રવાસ કરતાં મુસાફરો માટે સારા સમાચાર, રેલ્વે સત્તાવાળાઓએ ઓગસ્ટ 2017 ના અંત સુધીમાં 10 રેલ્વે સ્ટેશનો પર ‘એક રૂપિયા ક્લિનિક’ ખોલવાનું નક્કી કર્યું છે.

અહેવાલો મુજબ, જો યોજના પ્રમાણે બધું જ ચાલે તો અધિકારીઓ પશ્ચિમ રેલવે પરના 24 રેલ્વે સ્ટેશનને આવરી લેશે.

ક્લિનિક વિશે વાત કરતાં ડૉ. રાહુલ ઘુલેએ એક દૈનિકને જણાવ્યું હતું કે, “અમે પશ્ચિમ રેલ્વે સત્તાવાળાઓ સાથે કેટલાક મહિનાથી વાટાઘાટો કરી રહ્યાં છીએ. અમારા ઉદ્દેશ્ય મુસાફરોને સસ્તી આરોગ્ય સેવા આપવાનો છે. સેન્ટ્રલ અને હાર્બર લાઈન પરના વિવિધ રેલવે સ્ટેશન્સ, અમે પશ્ચિમ લાઇન પર મુસાફરી કરતાં મુસાફરોને પણ મદદ કરી શકશું.

‘એક રૂપિયા ક્લિનિક’ ત્રણ માસથી વધુ સમયથી સેન્ટ્રલ લાઇન રેલ્વે સ્ટેશનો પર સફળતાપૂર્વક કાર્યરત છે.

Related posts

પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરૈશીએ મનમોહનસિંહને લઈને કર્યો આ દાવો

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

મૃતક કમલેશ તિવારીના પુત્રએ શા માટે કહ્યું, મને યુપી સરકાર પર નથી ભરોશો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!