ગુજરાતઉનામાં રોડ પર લટાર મારવા નીકળ્યો સિંહ, દ્રશ્યોમાં કેદ થયોઉનાના તુલસી શ્યામ રોડ પર સિંહનો વીડિયો વાયરલ થયો છે. લટાર મારવા નીકળેલા સિંહના કારણે રાહદારીઓને 10થી 15 મિનિટ સુધી થંભી જવુ પડ્યું હતું.સિંહ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ રાહદારીએ પોતાના મોબાઈલમાં સિંહના આ દ્રશ્યો કેદ કરી લીધા હતા.