GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

ઉત્તર પ્રદેશમાં થયેલી હિંસામાં સુબોધ કુમારને ગોળી મારવા મામલે સેનાના જવાનની ધરપકડ

ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં થયેલી હિંસામાં પોલીસ અધિકારીને સેનાના જવાને ગોળીમારી હોવાની વિગતો સામે આવી છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઈટીને કેટલીક ચોકાવનારી માહિતી મળી છે. હિંસામાં પોલીસ અધિકારી સુબોધ કુમારને જમ્મુમાં તૈનાત જીતુએ ગોળી મારી હતી.

આ જવાન રજા ગાળવા માટે પોતાના નિવાસ સ્થાને આવ્યો હતો. પોલીસે સેનાના જવાનની ધરપકડ કરી શકે છે. પોલીસને મળેલા એક વીડિયોમાં પોલીસે પુષ્ટી કરી છે કે, સેનાનો જવાન ગોળી મારતો નજરે પડે છે. પોલીસે એક અંદાજે 300થી વધાકે વીડિયો ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.

ત્યારે સેનાના જવાનની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ જમ્મુ જવા માટે રવાના થઈ છે. સોમવારે બુદંલશહેરમાં ગોહિંસા મામલે તોફાન થયુ હતુ જેમાં એક પોલીસ અધિકારીને ગોળીમારી દેવામાં આવી હતી. જે બાદ આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તાપસના આદેશ આપ્યા છે.

READ ALSO 

Related posts

પરિવર્તનનો પવન ફૂંકાયો : હાઇકોર્ટે ધોકો પછાડ્યો અને અમદાવાદનું સિવિલ તંત્ર થયું દોડતું

Nilesh Jethva

કર્ણાટકે આ 5 રાજ્યોના પ્રવાસીઓ પર મૂક્યો પ્રતિબંધ : ટ્રેન, ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહનોથી પણ નહીં જઈ શકાય

Karan

લોકડાઉનમાંથી હવે ભગવાનને મળશે છૂટ, આ તારીખથી ગુજરાતમાં ખૂલી શકે છે મંદિરો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!