GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

ઈન્ડોનેશિયામાં લાયન એરલાઈન્સનું વિમાન ક્રેશ, કુલ 188 યાત્રિઓ હતા સવાર

ઈન્ડોનેશયાના જકાર્તામાં લાયન એરલાઈન્સનું વિમાન ક્રેશ થયુ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. લાયન એરલાઈન્સનું જેટી-610 વિમાનનો સંપર્ક ઉડાન ભર્યાના 13 મિનિટમાં કપાયો હતો. વિમાનમાં કુલ 188 યાત્રિઓ સવાર હતા.

વિમાન ક્રેશ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ સર્ચ અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યુ  હતું. વિમાને સવારે 6.20 મિનિટે ઉડાન ભરી હતી. આ વિમાન બે મહિના પહેલા લાયન  એરલાઈન્સને ડિલિવર કરવામાં આવ્યુ હતુ.

Related posts

ચીની રાજદૂતની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતર્યા નેપાળના લોકો, કહી દીધી આટલી મોટી વાત

Ankita Trada

લદ્દાખમાં ચીની સેનાની હરકતો પર ભારતને નથી ભરોશો, આ વિસ્તારમાં વાયુ સેનાએ ચાલુ રાખ્યો યુદ્ધાભ્યાસ

Harshad Patel

તિબેટમાં જતા લોકોને રોકવા ચીનની હરકતોથી તંગ અમેરિકાએ ચીનના ઓફિસરો પર લગાવ્યો આ પ્રતિબંધ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!