GSTV

ઇઝરાયલના પીએમના રોડશો  દરમ્યાન યહૂદી ફોક ડાન્સ બન્યો આકર્ષણનું કેન્દ્ર

ઇઝરાયલના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાત યાદગાર રોડ શોના કારણે આકર્ષણરૂપ બની ગઇ.આ મુલાકાત દરમિયાન રિવરફ્રન્ટ ખાતે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરનારા નૃત્યોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ આયોજનમાં યહૂદી સમાજના લોકો દ્વારા યહૂદી સમાજનો પારંપરિક ફોક ડાન્સ પણ આયોજીત કરાયો હતો.

આ ડાન્સમાં અમદાવાદની એક ખાનગી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ લોક ગીતો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો.યહૂદી સમાજના પારંપરિક વસ્ત્રો પહેરીને બંને દેશોના વડાપ્રધાનને આવકારવામાં આવ્યા હતા.

Related posts

અયોધ્યા ચુકાદાને લઈને AIMPLBની બેઠક યોજાઈ, આ કદાવર નેતા પણ હાજર

Mayur

ભાવનગરમાં રાષ્ટ્રીય કક્ષાની જુડો સ્પર્ધા અને ખેલ પ્રધાન ઈશ્વર પરમારની હાજરીમાં જ લાઈટ ગુલ થઈ ગઈ

Mayur

ડૉક્ટર અને લેબ સંચાલકની સાંઠગાઠનો વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે લેબના માલિક વિરૂદ્ધ કરી આ કાર્યવાહી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!