આ 5 શુભ સંકેત તમને પણ મળ્યાં છે? તો સમજી લો થવાની છે ધનવર્ષા

પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે જો ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા થઇ જાય તો તેના ઘરમાં ક્યારેય ધન-વૈભવી કમી નથી રહેતી પરંતુ કહેવામાં આવે છે કે લક્ષ્મી દેવી એક સ્થાન પર ટકતા નથી. દેવી લક્ષ્મી ચંચળ હોય છે.

માતા લક્ષ્મીની તમારી ઉપર કૃપા હોવાનો પ્રથમ સંકેત છે તે જ્યારે તમારી પાસે અચાનકથી હરીભરી વસ્તુઓ દેખાવા લાગે તો સમજી જજો તે તમને માતા લક્ષ્મીનો આશિર્વાદ મળવા લાગ્યો છે.

જ્યારે તમને તમારી આસપાસ અચનાકથી કોઇ હરી-ભરી વસ્તુઓ દેખાવા લાગે તો સમજી જાઓ કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા થવાની છે.

સાવરણી અને લક્ષ્મી માતાને ઉંડો સંબંધ છે. તેવામાં જો તમને સવાર-સવારમાં કોઇ કચરો કાઢતાં જોવા મળે તો તમે ટૂંક સમયમાં અમીર બનશો.

શંખનો અવાજ સંભળાવો તે પણ તમારા ઘરે લક્ષ્મીજીના આગમનનો સંકેત છે. જો તમારી સાથે પણ આવું બને તો જલ્દી તમારા ભાગ્યના દ્વાર ખુલવાના છે.

સવાર સવારમાં શેરડી જોવા મળે તો તે સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે.

માતા લક્ષ્મીનું વાહન ઘુવડ છે. તેવામાં જો તમને વારંવાર આસપાસ ઘુવડ જોવા મળે તો સમજી લો મા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી તમારા પર તેમની કૃપા થશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter