ક્યારેક ક્યારેક ખોટી દિશામાં ઉભા રહીને રસોઇ કરવાથી પણ તમારા ઘરમાં વાસ્તુદોષ થઇ શકે છે. જાણો, કેટલીક એવી બાબતો જે તમારા ઘરના વાસ્તુદોષ માટે જવાબદાર છે.
- ક્યારેય ઉત્તર દિશા તરફ ઊભા રહીને રસોઇ ન કરવી જોઇએ તેનાથી તમારા બિઝનેસમાં નુકશાન થવાની સાથે ધનલાભ થવામાં પણ અડચણ આવી શકે છે.
- જો તમે પોતાના ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ ઉભા રહીને રસોઇ બનાવો છો તો તેનાથી તમારા ઘરની સુખ અને શાંતિ ભંગ થઇ શકે છે અને પરિવારમાં લડાઇ ઝગડા પણ થઇ શકે છે.
- પશ્ચિમ દિશા તરફ મુખ કરીને રસોઇ કરવાથી ઘરના લોકોને સ્કિન અને હાડકા સંબંધી બીમારીઓ થવાનું જોખમ ઉભુ થઇ શકે છે.
- મહિલાઓ માટે દક્ષિણ દિશા તરફ મુખ કરીને રસોઇ બનાવવી તે યોગ્ય નથી. તેનાથી તેમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
- જો તમે પોતાના ઘરની સુખ અને શાંતિ બનાવી રાખવા ઇચ્છો છો તો હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરીને રસોઇ બનાવે અને ભોજન બનાવવા માટે આ દિશા સૌથી યોગ્ય માનવામાં આવે છે.
- જો તમારા રસોડાની બારી પૂર્વ દિશા તરફ છે તો તે વાસ્તુ અનુસાર ખૂબ જ શુભ માનવામાં આવે છે.
Read Also
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ
- ‘મેં પણ હિંદુ ધર્મનો કર્યો છે અભ્યાસ, લોકોની હત્યા-મારપીટ કરવી હિન્દુ ધર્મનો ક્યારેય પણ ભાગ નથી’