GSTV
Porbandar ગુજરાત

આ દલિત અગ્રણીએ કરી ઈચ્છામૃત્યુની માંગ, કલેક્ટર કચેરીએ શરૂ કર્યુ ઉપવાસ આંદોલન

પોરબંદરના દલિત અગ્રણી સુમન ચાવડાએ રાષ્ટ્રપતિ સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે. તેમજ કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કર્યુ છે. પોતાના જીવનું જોખમ હોવાનું કહીને સુમન ચાવડાએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી હતી.

પરંતુ પોલીસ રક્ષણ આપતી ન હોવાનો આક્ષેપ લગાવી રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તો કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન સમયે કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ખડકી દેવાયો છે.

Related posts

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

મોટા સમાચાર / જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો ભારત પરત મોકલવાનો નિર્ણય

Hardik Hingu

ભવ્ય-દિવ્ય ઉજવણી / અમદાવાદના વેજલપુરની બકેરી સિટીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવના દિવસે દિવાળી જેવો માહોલ

Hardik Hingu
GSTV