GSTV

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલની નોટબંધી મામલે સંસદીય સમિતિ કરશે પૂછપરછ

Last Updated on June 30, 2019 by Alap Ramani

નોટબંધી મામલે સંસદીય સમિતિએ આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલને 12 નવેમ્બરના રોજ તલબ કરવામાં આવ્યા છે. નોટબંધી મામલે ઉર્જિત પટેલને ત્રીજીવાર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા વિરપ્પા મોઈલની અધ્યક્ષતા વાળી સમિતિમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ સભ્ય છે.

છેલ્લા બે વર્ષમાં સંસદીય સમિતિ નોટબંધી મામલે મંથન કરી રહી છે. સમિતિમાં 31 સભ્યો છે. ઉર્જિત પટેલ સમિતિને જમા યોજના અને નોટબંધીની અસર અંગે માહિતી આપશે. મહત્વનું છે કે, નોટબંધી બાદ સંસદીય સમિતિએ ઉર્જિત પટેલને નોટબંધી મામલે ધારદાર સવાલ પૂછ્યા હતા.

Related posts

કાળા અંગ્રેજો: દલિત સમાજનું બાળક ભૂલથી મંદિરમાં દર્શન કરવા ગયું તો ઉંચ્ચ જાતિના લોકોએ 25,000નો દંડ ફટકાર્યો

Pravin Makwana

ખેતીવાડી: ઈલાયચીની ખેતી કરીને પણ લાખો રૂપિયા કમાઈ શકે છે ખેડૂત, આ રહી જમીન અને પિયત સહિતની રીતો

Pravin Makwana

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!