GSTV

આણંદ : તારાપુરમાં તલાટી કમ મંત્રીની હત્યા કરાયેલી લાશ મળી, પોલીસ દોડતી થઇ

આણંદના તારાપુરમાં તલાટી કમ મંત્રીની હત્યા કરાચેલી લાશ મળી આવી છે. તારાપુરના શુકન બંગ્લોઝ સોસાયટીમાં રહેતા ઈન્દ્રજીત સિંહ પઢીયાર મહિયારી ગામે તલાટી-કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા.

જોકે નોકરી પરથી પરત ન ફરતા પરિવારજનોએ તપાસ શરૂ કરી છે. જોકે તારાપુરથી ખંભાત રોડ પરથી તલાટી-કમ મંત્રીનો મૃતદેહ મળ્યો હતો.

આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી. અને મોતને લઈને તપાસ શરૂ કરી હતી.

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

ગુજરાતમાં Coronaથી પણ ઘાતક સાબિત થયો છે આ રોગ : ના ગભરાશો, સાવચેતી રાખો

Arohi

અમદાવાદના કોરોના પોઝિટીવ કેસોના નામ થયા જાહેર, આ રહ્યું એડ્રેસ સાથે આખું લિસ્ટ

Karan
Do NOT follow this link or you will be banned from the site!