GSTV
Home » News » આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

આણંદ : ખેડૂતોને પોતાના પાકનો યોગ્ય ભાવ ન મળતા માથે ઓઢીનો રોવાનો વારો આવ્યો

આણંદ જિલ્લાના ઉમરેઠના ખેડૂતોએ ગત વર્ષે ભીંડાની ખેતી કરી સારી આવક મેળવી હતી. પરંતુ આ વર્ષે ઓછો ભાવ મળતા ખેડૂત નારાજ થયા હતા. ગત વર્ષે વીસ કિલોનો છસો રૂપિયા ભાવ હતો. જ્યારે આ વર્ષે માત્ર ત્રણસો રૂપિયાનો ભાવ મળતા નારાજગી વ્યક્ત કરી હતી. ઉમરેઠના જયંતિ પટેલે જણાવ્યુ હતુ કે મોંઘવારીના સમયમાં ખાતર, બિયારણ અને મજૂરીનો ખર્ચો માથે પડ્યો છે. નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતના ઘણા વિસ્તારમાં વાવાણી બાદ વરસાદ પડ્યો નથી તો આ વર્ષ પણ જો યોગ્ય સમયે વરસાદ નહીં પડો તો કચ્છ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના ખેડૂતોને નુકશાની ભાગવવાનો વારો આવશે.

READ ALSO

Related posts

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva

સુરતમાં બેફામ દોડતી સીટી બસે બાળકને અડફેટે લેતા મોત, રોષે ભરાયેલા લોકોએ કરી તોડફોડ

Nilesh Jethva

ભાવનગર : નિરાધાર 26 જેટલા વડીલો સાથે 108 બાળ કાનુડાઓએ જન્માષ્ટમીની ઉજવણી કરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!