GSTV
Home » News » આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

આગામી 2 દિવસમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

થોડા દિવસોના વિરામ બાદ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત પર ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી 2 દિવસમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

રવિવાર અને સોમવાર એમ 2 દિવસ રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જો કે 31 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે. સોમવારે અતિભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન વિભાગની આગાહીને પગલે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.

Related posts

ભારતની “અમૂલ” બની દક્ષિણ આફ્રિકાની ટીમની સ્પોન્સર, આ બંને ટીમો સાથે જોડાઈ ચૂકી છે

GSTV Desk

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk
Do NOT follow this link or you will be banned from the site!