GSTV
Home » News » અલાના પાંડેનો બિંદાસ્ત અને બોલ્ડ અંદાઝ વાયરલ, જાણો છો આ કોણ છે

અલાના પાંડેનો બિંદાસ્ત અને બોલ્ડ અંદાઝ વાયરલ, જાણો છો આ કોણ છે

અભિનેતા ચંકી પાંડેની ભત્રીજી અને અન્યાના પાંડેની કઝીન અલાના પાંડેએ તાજેતરમાં માલદીવ વેકેશનના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

ત્યારે અલાના સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટાઓ શેર કરતી રહેતી હોય છે. અને અહીં ફોલો-અપ કરનાર ચાહકો ખૂબ છે. જુઓ, તેનાં બિંદાસ્ત અને બોલ્ડ ફોટોઝ


અલાના અહીં બીકીની અવતારમાં ખૂબ જ બોલ્ડ જોવા મળે છે.

એલના ફિટનેસ એક્સપર્ટ, હેલ્થ કોચ અને લેખક ડીન પાંડે અને બિઝનેસમેન ચિકકી પાંડેની પુત્રી છે.તે સોશ્યલ મિડીયા પર સતત એકટીવ રહે છે.

READ ALSO

Related posts

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કરી અધ્યક્ષ પદેથી રાજીનામાની ઓફર

Arohi

અડવાણીએ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા અને કહી આ વાત

Mansi Patel

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા, અમેઠી હાર પર આપ્યો આ સુંદર જવાબ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!