GSTV
Home » News » અરવલ્લીનાં જંગલોમાં આગ,જાનહાની ટળી

અરવલ્લીનાં જંગલોમાં આગ,જાનહાની ટળી

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યનાં અરવલ્લીનાં જંગલોમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે અરવલ્લીના મેઘરજના ડેરી કંપાના જંગલોમાં ભીષણ આગ લાગી છે.. જ્યારે આ ભીષણ આગને પગલે જંગલની વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે..

ત્યારે જંગલમાં પ્રસરેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં જંગલમાં લાગેલી આગ ગામ તરફ પ્રસરતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે . ત્યારે ઘટનાની જાણ થતા મોડાસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોચીં આગ ઓલવવાના પ્રયાસ કર્યા .

READ ALSO

Related posts

24 કેરેટ સોનાથી લદાયેલુ છે ટ્રમ્પનું પ્રાઈવેટ પ્લેન, એક કલાકનું ભાડુ સાંભળી ચક્કર આવી જશે !

Pravin Makwana

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન

Nilesh Jethva

અમદાવાદના બિલ્ડરે પોતાની સ્કીમમાં રહેતા લોકોની સુખાકારી માટે કર્યું અનોખુ કામ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!