GSTV
Gujarat Government Advertisement

અમરેલી : જાફરાબાદમાં કંપનીના કર્મી.ના મોત બાદ કામદારો રોષે ભરાયા, પોલીસની કારમાં તોડફોડ

Last Updated on October 8, 2017 by

અમરેલીના જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે પાસેની ખાનગી કંપનીમાં પૂજાના મોત મામલે કામદારોમાં રોષ છે. અને અપૂરતી સહાયને લઈને કામદારોએ કંપની સામે રોષ દાખવ્યો છે. આ સમયે કામદારો અને કંપનીના અધિકારીઓ સામે ઘર્ષણ સર્જાયુ હતુ.

કર્મચારીને જાહેરમાં માર મારતા પરિસ્થિતિ વધુ તંગ થઈ હતી. તો બીજીતરફ ટોળાએ ખાનગી કંપનીમાં ઘુસીને તોડફોડ કરી હતી. પોલીસની કારમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હતો.

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!