GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

અમદાવાદ : મચ્છરોના ઉપદ્રવ વધતા કોર્પોરેશન દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ

અમદાવાદમાં ચોમાસામાં વધી રહેલા મચ્છરોના ઉપદ્રવને લઇને કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્રારા હેલ્પલાઇનની સવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોઇપણ વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્વવ હોય તો હેલ્પલાઇન નંબર 155303 પર ફોન કરીને કોર્પોરેશનને જાણ કરી શકે છે.

મચ્છરોને કારણે બિમારીઓને પગલે શહેરવાસીઓને અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ નિશુલ્ક આપવાની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. હાલ તો કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર જઇ કરવામાં આવેલ દવાઓના છંટકાવની અસર ત્રણ મહિના સુધી મળી શકશે.

Related posts

વ્યાજખોરોના આતંકથી મહિલાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ, દિકરાના લગ્ન માટે 10 ટકાના વ્યાજે લીધા હતા પૈસા

Nilesh Jethva

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વિસ્તારની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બાન્ચને કરી સીલ

Nilesh Jethva

અમદાવાદ જિલ્લામાં કોરોનાનો રિકવરી રેટ રેકોર્ડબ્રેક નોંધાયો, ૧૭૨૨ દર્દીઓ કવોરન્ટીન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!