GSTV

અમદાવાદ : દિવ્યપથ સ્કુલના અકસ્માતમાં ઘાયલ વધુ એક બાળકનું મોત, કુલ 2ના મોત

Last Updated on September 15, 2017 by

અમદાવાદની દિવ્ય પથ શાળાની બસના અકસ્માતમાં વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે. 12 વર્ષના તીર્થ પટેલનું આજે મોત થયું છે.

અમદાવાદના ચાંગોદર પાસે સ્કૂલ બસનો અકસ્માત થયો હતો. જેમાં સારવાર દરમ્યાન એક વિદ્યાર્થીનું મોત થયું હતુ અને હવે તીર્થ પટેલનું મોત થતા કુલ બે વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. પોલીસે ઘટનાની રાત્રે જ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ કરી હતી.

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!