GSTV

અમદાવાદમાં સ્કૂલ રીક્ષાને અકસ્માત, બે વિદ્યાર્થીને સામાન્ય ઈજા

Last Updated on February 23, 2018 by

અમદાવાદમાં એક સ્કૂલ રીક્ષાને અકસ્માત થયો. રીક્ષાનું ટાયર નીકળી જતાં પલટી ગઈ. રીક્ષામાં પાંચ વિદ્યાર્થીઓ સવાર હતા. જેમાં બે વિદ્યાર્થીને સામાન્ય ઈજા થઈ છે.

કોરતપુર સર્કલ નજીક આ ઘટના બની છે. તમામ વિદ્યાર્થીઓ એરપોર્ટ પાસેની એક શાળાના છે. સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

Related posts

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel

સજાતીય સંબધને મળી મંજૂરી: ધરતી પરનાં સ્વર્ગ ગણાતા દેશના 2/3 લોકો મારી મહોર, હવે લગ્ન પણ કરશે!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!