GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અમદાવાદમાં પેરામેડિકલ ટેક્નિશીયન એસો.એ પ્રશ્નો ઉકેલવા મેયર સમક્ષ કરી માગણી

અમદાવાદમાં પેરામેડિકલ ટેક્નિશિયન એસોસિએશનને પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં મેયર સમક્ષ પોતાની માંગો રજૂ કરી છે. અપુરતી મશીનરી તથા વર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને આધુનિક  ટેકનોલોજીના અભાવથી ગુણવત્તા અને ચોક્કસાઈ પૂર્વકની કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. તો સાથે જ પેરા મેડિકલ ટેક્નિશિયન એસોસિએશનને તમામ હોસ્પિટલોમાં કાયમી નિમણૂક થાય, પગાર વિસંગતતા દૂર  થાય, નિયમિત પગાર ભથ્થા મળે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટેક્નિશિયનને પ્રમોશન અને પોસ્ટિંગ નિયત ધોરણે કરવાની પણ માંગણી કરવામાં આવી છે.

Related posts

સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 117 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, ડાકોરમાં નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva

હાર્દિકનો હુંકાર : કોંગ્રેસના જે નેતા પૈસાની લાલચે ભાજપમાં ગયા છે તેમને પ્રજા જાકારો આપશે

Nilesh Jethva

સુનિતા યાદવને લઈને સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ શરૂ, ક્યાંક લેડી સિંઘમ તો ક્યાંક સિંઘમ સિન્ડ્રોમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!