GSTV
Ahmedabad News Trending ગુજરાત

અમદાવાદમાં ઉજવાયો સાઇકલ ડે, રિવરફ્રન્ટ ઉ૫ર લોકોએ છ કિ.મી. કર્યું સાઇકલીંગ

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાયકલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત દ્વારા આયોજિત સાયકલ ડેની ઉજવણીમાં લોકોએ રિવરફ્ન્ટ ખાતે છ કિલોમીટર સુધી સાયકલ ચલાવી હતી.

અમદાવાદમાં દરવર્ષે આવી રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આજે વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં લેવા તેમજ ઉર્જાના સ્ત્રોત ઇંધણને બચાવવા માટે સાઇકલના ઉ૫યોગ ઉ૫ર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે આ સાઇકલ રેલી દ્વારા લોકોને વધુમાં વધુ સાઇકલનો ઉ૫યોગ કરવાનો મેસેજ આ૫વામાં આવ્યો હતો.

Related posts

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

Bansari Gohel

ખાદ્ય ચીજો પર GST જેવી બાબતો પરથી લોકોનું ધ્યાન ભટકાવવા બોયકોટની ગેમ રમવામાં આવી રહી છેઃ અનુરાગ કશ્યપ

Hemal Vegda

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

Binas Saiyed
GSTV