GSTV
Home » News » અમદાવાદના બજેટમાં શું શું જોગવાઇઓ કરાઇ ? જાણો રસપ્રદ માહિતી…

અમદાવાદના બજેટમાં શું શું જોગવાઇઓ કરાઇ ? જાણો રસપ્રદ માહિતી…

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આગામી વર્ષ માટેનું અંદાજ૫ત્ર રજુ કરવામાં આવ્યું છે. રૂ.6500 કરોડના આ બજેટમાં ચૂંટણી ઢંઢેરાની માફક વચનોની લ્હાણી થતી હોય તેમ અનેક યોજનાના સ્વપ્ન બતાવવામાં આવ્યા છે. ત્યારે એક વર્ષમાં આ યોજનાઓમાંથી કેટલી પુરી થાય છે તે આગામી સમય જ બતાવશે. જો આ તમામ કામગીરી પુરી કરવામાં આવે તો અમદાવાદની જનતાની સમસ્યામાં સારો એવો ઘટાડો થઇ શકે તેમ છે.

વર્ષ 2018-19 નું રૂ.6500 કરોડનું બજેટ

કુલ રેવન્યુ ખર્ચ રૂ.3200 કરોડ

કુલ કેપિટલ ખર્ચ રૂ.3300 કરોડ

કુલ આવકનો 33 ટકા હિસ્સો વિકાસમાં વ૫રાશે

રેવન્યુ આવક રૂ.4750 કરોડ રહેવાની આશા

કોઇ૫ણ પ્રકારના વેરાનો વધારો નહીં

સ્માર્ટ અને હેરીટેઇજ સિટી માટે ખાસ જોગવાઇ

રસ્તા અને બ્રીજ માટે રૂ.611 કરોડની જોગવાઇ

ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે રૂ.465 કરોડની જોગવાઇ

જમાલપુરથી કાલુપુર સુધી એલિવેટેડ એક્સપ્રેસ કોરીડોર

પાલડી જંક્શન ઉ૫ર થ્રી લેયર ફ્લાય ઓવરબ્રીજ

નહેરૂનગર જંક્શન ઉ૫ર થ્રી લેયર ફ્લાય ઓવરબ્રીજ

ખાખરા રેલવે ઓવરબ્રીજ ૫હોળો કરાશે

૫લ્લવ ચાર રસ્તા પાસે નવો ફ્લાય ઓવરબ્રીજ બનશે

ઓમનગર રેલવે ઓવરબ્રીજ બનશે

નારણપુરામાં રૂ.85 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીયકક્ષાનું સ્ટેડિયમ

કુલ 15 સ્થળોએ નવા બગીચા બનાવાશે

દરેક ઝોનમાં એક ચિલ્ડ્રન પાર્ક બનાવાશે

Related posts

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સિવીલ સર્વિલ પરિક્ષા તૈયારી કેન્દ્રનો CM રૂપાણીનાં હસ્તે પ્રારંભ કરાશે

Riyaz Parmar

અમરેલીનો આ ડેમ 80 ટકા ભરાતા નિચાણાવાળા 43 ગામોને અપાયું એલર્ટ

Nilesh Jethva

જીએસટીવીના અહેવાલની અસર, રવિવારે પણ રાજ્યની તમામ આરટીઓ ચાલુ રહેશે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!