GSTV
Home » News » અનુષ્કા શર્માનો બોલ્ડ બિકિની અવતાર, સ્વિમિંગ પુલમાં કરી રહી છે Chill

અનુષ્કા શર્માનો બોલ્ડ બિકિની અવતાર, સ્વિમિંગ પુલમાં કરી રહી છે Chill

બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પોતાના ટોન્ડ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. હવે અનુષ્કાની કેટલીક નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાઇ છે. ફોટોઝમાં અનુષ્કા શર્મા સ્વિમિંગ પૂલમાં રિલેક્સ કરતી નજરે આવી રહી છે.

સ્વિમિંગ પુલમાં રિલેક્સ કરી રહેલી અનુષ્કા બિકિની અવતારમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. ફોટોઝ શેર કરતાં અનુષ્કાએ લખ્યું-વૉટર બેબી. ઇન્ટરનેટ પર અનુષ્કાની આ તસવીરો વાયરલ થઇ રહી છે.

ઘણાં સમય પછી અનુષ્કાનો આ હૉટ અવતાર જોવા મળ્યો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પત્ની અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની સાથે તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરૂષ્કાની જોડીને આ ફોટો પર ફેન્સના ખુબ સારા રિએક્શન મળ્યા છે.

વિરાટ કોહલીએ અનુષ્કાની સાથે પોતાની તસ્વીર ટ્વીટ કરી છે. જેમાં અનુષ્કા એક ખુર્સી પર બેસી છે અને કોહલી તોના ખોળા પર આડો પડીને પોઝ આપી રહ્યો છે.

કોહલીએ આ ટ્વીટનું કેપ્શન દિલ વાળા ઈમોજી સાથે આપ્યું છે. આ તસ્વીરમાં જ્યાં કોહલી શર્ટ-ટીશર્ટ વગર ખુબ ડેશિંગ દેખાઈ રહ્યો છે ત્યાં અનુષ્કા પણ ગોગલ્સની સાથે ખુબ સુંદર દેખાઈ રહી છે.

કોહલીની પોસ્ટ પર ફેન્સ ખુબ સારા કમેન્ટ્સ આપી રહ્યા છે. એક ફેને લખ્યું છે, ‘પ્રેમ હોય તો આવો, આ બન્ને લવ બર્ડ્સની જેવો.’ ત્યાં જ એક અન્ય ફેને લખ્યું છે, ‘સુપર કપલ, દુઆ છે હંમેશા સાથે રહો.’

તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે મોટાભાગે પોતાની તસ્વીર શેર કરતા રહે છે.

15 સપ્ટેમ્બરથી ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટી-20 સીરીઝ શરૂ થવા જઈ રહી છે અને આ તસ્વીરને જોઈને એવું લાગી કહ્યું છે કે સીરીઝ પહેલા કોહલી અનુષ્કા સાથે થોડો સમય પસાર કરી રહ્યો છે.

Read Also

Related posts

નર્મદાના પાણી મામલે સરકારનો મોટો ખુલાસો, ગુજરાત અને રાજસ્થાનને બખ્ખાં

Nilesh Jethva

મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

Nilesh Jethva

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!