GSTV
Home » News » અખિલેશ યાદવ : ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ સાથે ગઠબંધન કરવા સપા તૈયાર

અખિલેશ યાદવ : ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ સાથે ગઠબંધન કરવા સપા તૈયાર

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે સ્પષ્ટ પણે જણાવ્યું કે ભાજપનો સામનો કરવા માટે વિપક્ષ સાથે ગઠબંધન કરવા સપા તૈયાર છે.

દેશને બચાવવા માટે કેટલીક સપા કંઈપણ વસ્તુનો ત્યાગ કરવા તૈયાર છે. અખિલેશે વધુમાં કહ્યું કે બસપા અધ્યક્ષ માયાવતી સાથે મળીને ચૂંટણી લડવાનો સમય આવી ગયો છે.

માયાવતી ગોરખપુર અને ફૂલપુરમાં લોકસભાની પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરી ચૂક્યા છે.

Related posts

બાબા રામદેવનો મિલ્ક માર્કેટમાં ધમાકેદાર પ્રવેશ, 4 રૂપિયા સસ્તું આપશે દૂધ

Nilesh Jethva

સુરતના અગ્નિકાંડના દિલ્હી સુધી પડ્યા પડઘા, કેજરીવાલ સરકારે આપ્યા આ આદેશ

Mansi Patel

મોદી સરકારમાં ગુજરાતના 4 નેતાઓને મળી શકે છે પ્રધાનપદ, આ સાંસદને લાગશે લોટરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!