GSTV
Home » News » 4GB રૅમ અને ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે Xiaomiનો બજેટ સ્માર્ટફોન લૉન્ચ

4GB રૅમ અને ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે Xiaomiનો બજેટ સ્માર્ટફોન લૉન્ચ

ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમીએ પોતાના લેટેસ્ટ બજેટ સ્માર્ટફોન Redmi 6 અને Redmi 6A લૉન્ચ કરી દીધો છે. આ બંને સ્માર્ટફોન ગત વર્ષે લૉન્ચ થયેલા રેડમી 5નું અપગ્રેટેડ વર્ઝન છે.

સ્પેસિફિકેશન

આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ બેઝ્ડ MIUI પર ચાલે છે. તેમાં 18:9 આસ્પેક્ટ રેશિયો સાથે 5.45 ઇંચની એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 3જીબી અને 4જીબી રેમ સાથે 2GHz ઑક્ટાકૉર પ્રોસેસર છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ રૅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પહેલો કેમેરા 12 મેગાપિક્સલ અને બીજો કેમેરા 5 મેગાપિક્સલનો છે. તેવામાં તેના ફ્રન્ટમાં 5 મેગાપિક્સલનો કેમેરા સેલ્ફી માટે આપવામાં આવ્યો છે. તેની ઇન્ટરનલ મેમરી 32GB/ 64GB છે જેને મેમરી કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાશે. સાથે જ તેમાં 3.5mmનો હેડફોન જેક અને માઇક્રો યુએસબી સપોર્ટ આપવામાં આવ્યો છે.

Related posts

આ મશહૂર એક્ટ્રેસનો ફેન બંદૂક લઈ રૂમમાં ઘુસી ગયો અને બોલ્યો, ‘મારી સાથે લગ્ન કરી લે….’

Mayur

પહેલી વાર જાણો પ્રિયંકા-નિકની લવ સ્ટોરી, જોધપુરમાં લગ્ન કરવા ન હતી માગતી દેશી ગર્લ

Arohi

ઓવૈસીએ પીએમ મોદીને પૂછ્યું, ‘તમારી પાર્ટીમાં કેટલા સાંસદ મુસલમાન છે’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!