Viral Video: મહિલાએ લીધી BMWની ટેસ્ટ ડ્રાઈવ, શો રૂમ બન્યો ફાસ્ટ એન્ડ ફ્યુરિયસનો સેટ

CHINAમાં એક એવો હાદશો થયો છે જેને જોઈને દરેકને આશ્ચર્ય થયું હતું. એક મહિલાની કારની ટેસ્ટ ડ્રાઈવને જોઈને બધા લોકો જીવ બચાવીને આમ તેમ ભાગવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા પર આ વિડિઓ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મહિલા બ્રાન્ડ ન્યૂ કાર BMW X1ની ટેસ્ટ ડ્રાઈવ લઈ રહી હતી. જેવી તે  શોરૂમ પાસે પહોંચી ત્યાર બાદ તેણે કાર સીધા કાચના દરવાજા પર અથડાવી અને ગતિમાં શોરૂમની અંદર આવી ગઈ. આ હાદસો 11 ઑગસ્ટમાં ચીનના ગ્વાંગશૂ (Guangzhou)માં થયો.

 

સીસીટીવીમાં સંપૂર્ણ ઘટના કેદ થઇ. મહિલાએ ભૂલ માનતા કહ્યું છે કે તેણે ફૂટ બ્રેક મારવાના બદલે એક્સ્લેટેટર પર પગ મુકી દીધો હતો. આ ધટનામાં બે કર્મચારીઓને થોડી ઈજા થઈ છે. 45 હજાર પાઉન્ડ (રૂ. 40 લાખ) નુકસાન થયું. મહિલાએ ધટનાની સંપૂર્ણ જવાબદા સ્વીકારી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિઓ ખૂબ જ વાયરસ થઈ રહ્યો છે.

 

 

 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter