જાણો, સંબંધ બનાવ્યા બાદ કેમ સૂઇ જાય છે પુરુષો?

પરંતુ, આ પાછળનું એક કારણ હોર્મોન પણ છે.હકીકતમાં સેક્સ દરમિયાન પુરુષોના શરીરમાં ઓક્સિસટોનિક હોર્મોનનો સ્ત્રાવ વધી જાય છે, જે આરામનો અનુભવ કરાવે છે અને પુરુષ સૂઇ જાય છે.

થાક: ઘણી વખત પુરુષ સંબંધ બનાવ્યા બાદ થાકી જાય છે, એટલા માટે તે સૂઇ જાય છે, તેનું એક કારણ તણાવ પણ હોય છે.

હોર્મોન: સંબંધ બાદ પુરષોમાં થનાર ઓકિસટોસિન હોર્મોનના સ્ત્રાવ અને પ્રોલિકિટ્નના સ્ત્રાવના કારણે પુરુષનો ઊંઘ આવે છે.

સમય: ઘણી વખત લોકો રાતે જ સંબંધ બનાવે છે. આ પણ એક કારણ છે કે પુરુષોને ઊંઘ આવી જાય છે. દિવસભરનો થાક દૂર કરવામાં સંબંધની ઘણી મહત્વની ભૂમિકા હોય છે.

તણાવ: સંબંધ બનાવ્યા બાદ સારી ઊંઘ આવે છે. આનાતી તણાવ દૂર થાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે.

કેલરી પૂરી થવી: સંબંધ બનાવ્યા બાદ મહિલાની સરખામણીએ પુરુષોની કેલરી વધુ વેડફાય છે, જેના કારણે પુરુષ સૂઇ જાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter