સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોના અસલી હિરો કોણ છે ?

સોશિયલ મીડિયા પર ક્યારે કઇ તસવીર વાયરલ થઇ જાય તેની ખબર નથી રહેતી. સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ જ એ પ્રકારની છે કે બાળપણના ફોટાઓના હજુ પણ મીમ બનતા રહે છે. ત્યારે આજે એવી જ કેટલીક વાયરલ તસવીર પર નજર કરીએ જેમની ઓરિજનાલિટીથી દુનિયાભરના ખૂબ ઓછા લોકો માહિતગાર હશે.

આ ઘટના કેદ થઇ હતી 2009નો બાસ્કેટ બોલ મેચ ખત્મ થયા બાદ. મેચ પૂર્ણ થતા પ્રેસ કોન્ફન્સ કરવામાં આવી જ્યાં આ જનાબ હસતાં પકડાઇ ગયા અને ત્યારથી તેના પર હજારો મીમ બની રહ્યા છે.

આ તસવીરમાં દેખાતો છોકરો 11 મહિનાનો હતો ત્યારે તેની માતાએ આ ફોટો ક્લિક કરેલો. આ છોકરાનું નામ છે સેમ્મી. આ તસવીર બીચ પર લેવામાં આવી અને તુરંત સેમ્મીની માતાએ તેની ફ્લિકર પેજ પર નાખી દીધી હતી. જે પછી આ એક્સપ્રેસન પર ઘણા મીમ બન્યા. આજે આ છોકરો 11 વર્ષનો થઇ ગયો છે.

આ મીમ જે ફોટો પર છે. એ ફોટો નોર્થ કેરોલિનાના મ્યુઝિયમ ઓફ નેચરલ સાયન્સમાં લેવામાં આવ્યો છે. આ ફોટોને જેરૌડ નોટને ક્લિક કર્યો હતો. ડેવ નામનો આ છોકરો અસલી ફોટોમાં તેના પપ્પા સાથે હતો. પણ બાદમાં તેના પિતાની તસવીરને ક્રોપ કરી આ છોકરા પર જ મીમ બન્યા.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter