શરૂ થયું અનુષ્કા અને વિરાટનું રોમ હનિમૂન, જુઓ આ Love Birds ની ખાસ તસવીરો  

વિરાટ અને અનુશ્કાના લગ્ને તેન ચાહકોને મોટી ટ્રીટ આપી છે અને  તેમના લગ્નના ફોટા તથા વીડિયો ઘણા વાઇરલ તયા છે ત્યારે વિરાટ અને અનુષ્કાના રોમ હનિમૂનની ખાસ તસવીરો સામે આવી છે આ તસવીર  કોઈ તેમની નજીકની વ્યક્તિ અથવા તો ચાહકે પોતાના ટ્વિટર પર શેર કરી છે જેમાં વિરાટ તથા અનુષ્કા સાથે જોવા મળી રહ્યા છે.

 

 

જોકે વિરાટ અને અનુષ્કાના આ પિક 12 ડીસેમ્બરના રોજ શેર થયેલા છે અને તે હનિમૂનના છે કે નહીં તે અંગે  કોઈ યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ નથી . તેમ છતાં વિરાટ અને અનુષ્કાની આ સુંદર તસવીરો તેમના ફેન દ્વારા  વારંવરા શેર અને રિટ્વિટ થઈ રહી છે.

 

 

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter