VIDEO: જાણીતા નાટ્યકાર અને લેખક હસમુખ બારાડીનું નિધન

રવિવારે અમદાવાદના થિયેટર મીડિયા સેન્ટેર ન્યૂ રાણીપથી તેમની અંતિમ યાત્રા નિકળી હતી. વીએસના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. તેમની અંતિમ યાત્રામાં તેમના પરિવારજનો અને ચાહકો ઉમટી પડ્યા હતા. હસમુખ બારાડીએ વર્ષો સુધી આકાશવાણી અને દૂરદર્શન પર નાટ્યલેખક અને નિર્માતા તરીકે સેવા આપી હતી અને થોડા સમય પહેલા તેમણે ત્રણ પુસ્તકો પર કામ પૂર્ણ કર્યુ હતુ.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો   | Youtube | Twitter