સરકાર મારો મુદ્દો નથી, સરકાર યુવાઓને રોજગારી આપે: પ્રવિણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ હિંમતનગરમાં ચાલી રહેલા યુવા શૌર્ય પ્રશિક્ષણ વર્ગમાં હાજરી આપી હતી.

જેમાં તેમણે તોગડિયાએ કહ્યું કે સરકાર મારો મુદ્દો નથી. મારો મુદ્દો એ છે કે સરકાર યુવાઓને રોજગારી આપે. તેમણે ગૌવંશને માટે ઘાસચારા મુદ્દે પણ સરકાર સામે પ્રહાર કર્યા. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે દેશ અને હિંદુ હિત માટે રાજનીતિને લઈને પણ આડકતરી રીતે પીએમ મોદી પર પ્રહાર કર્યા.

GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter