ફેશનેબલ દેખાવું છે, તો અપનાવો બોહો લુક

બોહેમિયન ફેશન, વેસ્ટર્ન અને ઇન્ડિયન સ્ટાઇલ્સ વચ્ચે એક કડી સમાન છે. ડિઝાઇનર્સ માટે પણ આ એક અચ્છો વિકલ્પ છે. હાલ ભારતના ફ્લોરલ નોમેડિક પ્રિન્ટ્સને વેસ્ટર્ન ફલૂઇ સિલ્વેટ અને કટ્સ સાથે ફ્યૂઝન કરીને બોહો આઉટફિટ્સ બનાવવામાં આવે છે.

-કાફ્તાન

Image result for boho kaftan dress

લૂઝ, કલરફુલ અને કમ્ફર્ટેબલ કાફ્તાન પણ બોહેમિયનનો જ એક ભાગ છે. તમે ઇચ્છો તો જૂના શૉલ થવા સ્ટોલનો ઉપયોગ કરીને કાફ્તાન બનાવી શકો છો. આ લુકને એક ઝોલા બેગ, કોલ્હપુરી અને બ્રાઇટ કલરના બીડ્સ કમ્પ્લીટ કરશે.

ઇકાટ

Image result for ikat print dress

માટી જેવા રંગના ઇકાટ ફેબ્રિક અથવા કોટન ફેબ્રિકનો ઉપયોગ કરો. તમે તેને ફુલર પેન્ટ્સ અને મેનસ્કર્ટ્સ સાતે પહેરી શકો છો.

-પેચ કરો

Image result for ikat print saree

તમે ઇચ્છો ચો સાદી સાથે પણ બોહો લુક અપનાવી શકો છો. તેના માટે પેચવર્ક કરેલી સાડી પહેરી શકો છો.

-લેયર્સ લુઝ કરો

Image result for boho

સ્કાર્ફ, દુપટ્ટો, જેકેટ, શ્રગ અથવા લોન્ગ શર્ટનો ઉપયોગ કરીને તમે તમારા કપડામાં મલ્ટીપલ લેયર્સ બનાવી શકો છો.

-સ્કાર્ફનો ઉપયોગ કરો

Image result for boho scarf

સ્કાર્ફ ઓલટાઇમ ટ્રેન્ડમાં હોય છે. તમે ફક્ત ગળામાં જ નહી પરંતુ માથા પર પણ સ્કાર્ફ પહેરીને સ્ટિલિશ દેખાઇ શકો છો.

સિલ્વેટ

Image result for boho

જો તમે ઇચ્છો તો ઓવરસાઇઝ સિલ્વેટ પણ પહેરી શકો છો. તેને સ્ટાઇઅલ કરવા માટે ઓવરસાઇઝ પેન્ટ્સ સાથે ફિટેડ ટોપ અથવા ફિટેડ પેન્ટ્સ સાથે ઓવર સાઇઝ્ડ ટોપ પહેરી શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter